તાપણું.
તાપણું.
1 min
480
એક તાપણું છે બહાર છે, એક આપણી અંદર,
ગરમીનો ઓછાયો છે, એક આપણી અંદર.
એક તાપણું છે બહાર છે, એક આપણી અંદર,
શમણાંનો સકંજો છે, એક આપણી અંદર.
એક તાપણું છે બહાર છે, એક આપણી અંદર,
અવઢવનું આકાશ છે, એક આપણી અંદર.
એક તાપણું છે બહાર છે, એક આપણી અંદર,
ઈચ્છાઓની અભિલાષા છે, એક આપણી અંદર.
એક તાપણું છે બહાર છે, એક આપણી અંદર,
જીવતી લાશોનું અવકાશ છે, એક આપણી અંદર.
