STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

સુખ

સુખ

1 min
25.7K


સુખ વેચાતું

મળતું હોત,

તો બધા ધનવાનો

સુખી હોત...,

પણ એવું નથી,

કેમ કે, ધનવાનો

જેટલું દુ:ખી

બીજું કોઈ નથી!


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை