STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

સ્ટે- ઓર્ડર

સ્ટે- ઓર્ડર

1 min
2.3K


સારું જ છે કે,

સાંજ સરકારી

નથી !

નહિતર એ

સૂરજ ના અાથમવા પર "સ્ટે- ઓર્ડર" લઈ

અાવી હોત !


Rate this content
Log in