Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vimal Agravat

Others

3  

Vimal Agravat

Others

સત કહો કે ભ્રમણા

સત કહો કે ભ્રમણા

1 min
14.1K


સત કહો કે ભ્રમણા !

આંખ મીંચું ત્યાં અજવાળાંના ફૂલ ખીલે છે નમણાં;

સત કહો કે ભ્રમણા !

 

તિમિર ભરેલી તલાવડીને ફરતી નહિ કોઇ પાળ,

તળિયે તેજનાં ફણગાં ફૂટે, મૂળની મળે ન ભાળ,

રાત બની કૈ રમણા !

સત કહો કે ભ્રમણા

 

તેજે તિમિરની રંગછટાના દૃશ્યો કૈ ચીતરાતા,

ખુલ્લી આંખે ખોવાયેલા પંખી ફરતા પાછા,

ટહુકાં કરશે હમણાં !

સત કહો કે ભ્રમણા                     


Rate this content
Log in