સરદાર પટેલ
સરદાર પટેલ
1 min
295
સરદાર પટેલની મુલાકાત આતો સરદાર પટેલની મુલાકાત
મળીને મનાવીએ આજે સરદારજીની જન્મજયંતિને
લોખડી પુરુષ છે એ તો લોખંડી પુરુષ છે એ
સરદાર એનું નામ આ તો વલ્લભભાઈ ની મુલાકાત લઈએ
કર્યા મોટા કામ એમણે કર્યા મોટા કામ
ધન્ય છે એમનું નામ આતો ધન્ય છે એમનું નામ
એકતા કરી શરૂઆત એમને એકતાની કરી શરૂઆત
ભારત ને અખંડ બનાવ્યું એમને ભારતને એક રાખ્યું
ભારતને મજબૂતાઈથી જોડી રાખ્યું એમને એકતાનો લીધો સાથ
ધન્ય છે એમના જીવનને આતો સરદારજી નો સાહસ
