સરદાર પટેલ
સરદાર પટેલ
1 min
116
મારા સરદાર પટેલ છે સૌના માનીતા
મારા સરદાર પટેલ છે લોખંડી પુરુષ,
મારા સરદાર પટેલ છે મનોબળમાં મક્કમ
મારા સરદાર પટેલ છે ભારતના સાચા શિલ્પી,
મારા સરદાર પટેલ છે અખંડ ભારતના ઘડવૈયા
મારા સરદાર પટેલ છે એકતામાં સ્વામી,
મારા સરદાર પટેલ છે ભારતના સાચા અર્થમાં સાર્થક
મારા સરદાર પટેલ છે સ્વરાજના સાચા વીર,
મારા સરદાર પટેલ છે ભારતને કંડારનાર કલાકાર
મારા સરદાર પટેલ છે ભારતને ગૌરવ અપાવનાર.
