STORYMIRROR

Khvab Ji

Others

1.0  

Khvab Ji

Others

સ્પીડ-બ્રેકર્સ

સ્પીડ-બ્રેકર્સ

1 min
13.6K


માણસ વાહન  

ધીમું નહીં જ  

હાંકે...

--એમ ધારીને

બનાવેલાં

"સ્પીડ-બ્રેકર્સ"

વિશ્વાસના રસ્તા  

પર થયેલી  

કેન્સરની.


Rate this content
Log in