Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

સફાઈ

સફાઈ

1 min
11.4K

મેલી નદીઓ,

પ્રદુષિત હવા, ને

ઘોંંઘાટીયા શહેરનાં,

ચડી ગયેેલા

મેલના થરને

ઉતારવા ને,

વાતાવરણની

સફાઈ કરવા,

માણસોને કેદ કરીનેે,

પ્રકૃતિએ કર્યુ,

દુનિયામાં

લોકડાઉન.

Rate this content
Log in