STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

સંસદ

સંસદ

1 min
26.3K


શસ્ત્રોની

સંસદમાં,

તલવાર  

શાસક પક્ષ છે,

અને ઢાલ

વિપક્ષ...! 

અને

શાસ્રોની સંસદમાં

ઢાલ શાસક પક્ષ ,

તથા તલવાર  

વિપક્ષ..!


Rate this content
Log in