સંગીત
સંગીત
1 min
14.1K
કલમે કરેલો કલરવને
ભાષાની આશા છે સંગીત,
સાગર સહ ઉછળવાને
નમતી આંખોનું નમન છે સંગીત,
ગમગીનનું હાસ્યને
ગાયકીની શોભા છે સંગીત,
તાલ નોઇ તાલને
કલમનું સ્પંદન છે સંગીત,
'કુંજે' લહેરાતું સ્મિતને
મંદિર દ્વારોની શ્રદ્ધા છે સંગીત,
પ્રભુ તને કરેલો સાદને
અમારો નાદ છે સંગીત,
