STORYMIRROR

MD Patel

Others

3  

MD Patel

Others

સંધ્યા

સંધ્યા

1 min
24

થાય છે અંધકાર રાત આવવાની સાથે 

સંધ્યા થાય છે બંનેના મિલનની વાટે,

કોણ ખુશ થાય છે એની સાથે, ખબર નહીં !


જેને ગરમી સહન કરી એ દિવસને વળગી 

આવનારી શીતળ રાત ને લઈને સળગી,


બે પ્રેમીના મિલનનું અવરોધ બનીને જન્મી

કોણ ખુશ થાય છે એની સાથે, ખબર નહીં !


Rate this content
Log in