STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

સંબંધ બાંધ્યો

સંબંધ બાંધ્યો

1 min
358

સંબંધ રાખું છું કઈક પણ સ્વાર્થ વગર

પ્રેમ કરું છું કંઈ પણ લાલચ વગર,


સતત ચાલ્યા કરે છું કંઈ પણ મંઝિલ વગર

મનને શાંત રાખું છું કઈંક પણ સમજ્યા વગર,


શબ્દોને સ્મરણ કરું છું કઈંક પણ ભૂલ્યા વગર

પ્રીતને બાંધીને રાખું છું કંઈ પણ રીત વગર,


લાગણીને સાચવી રાખું છું કંઈ પણ લાજ વગર

જિંદગીને જીવી રહ્યો છું કંઈ પણ જુગાડ વગર.


Rate this content
Log in