STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

સ્મશાન

સ્મશાન

1 min
2.5K


ગામમાં સ્મશાન

હોય, એવી

સ્થિતિ તો

અનિવાર્ય છે,

પણ "સ્મશાન"માં

ગામ હોય,

એ સ્થિતિ

કદી ન સર્જાય,

એ જ ઝંખીએ !


Rate this content
Log in