સીતાજયંતી
સીતાજયંતી
1 min
26K
પુરુષ-પ્રધાન
યુગ માં થોડા
લાગણી-પ્રધાન થઈએ,
અાજે "સીતા-જયંતી"
ને અંતર થી ઉજવીએ.
