STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

શ્રમિક

શ્રમિક

1 min
2.5K


શ્રમિક માટે તો

શ્રમ એ જ પર્વ !

તેથી જ 

ગુજરાત નો નકશો

જોઈ ને શ્રમિક

કહી ઊઠે છે

અરે વાહ !  

રંગોળી અાવી

પણ હોય ? 


Rate this content
Log in