STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

સહજ ભાવ

સહજ ભાવ

1 min
202

પૂછો છો શું કિંમત,દુઃખોની તમે, 

ભૂલી ગયા છો તમે, આપીને મને.


સહજ ભાવે, મફતમાં આપી અને  

કેમ થઇ આવી દશા પૂછો છો મને.


દુનિયામાં ચાલે બધું, કહેવું કોને ?

જ્યાં મળે દર્દ અને દવા એક દુકાને.


Rate this content
Log in