STORYMIRROR

Mulraj Kapoor

Others

2  

Mulraj Kapoor

Others

શિખામણ

શિખામણ

1 min
58

સાસરે જવું નથી ડાહીને,  

આપે છે શિખામણ ગાંડીને. 

કેટલી સારી સારી વાતો કરે,  

પણ મતલબ તો કાંઈ ન સરે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ