શેરસટ્ટો
શેરસટ્ટો
1 min
6.7K
શેર નહીં લગાડું,
સટ્ટો નહીં લગાડું,
ઉત્સવ ને
અઘડઘટ્ટો નહીં
લગાડું ,
હે દિલ ! કર અાજે સંકલ્પ
એવો કે--
હું સમય ના નામ પર બટ્ટો નહીં
લગાડું....!