શેઢા
શેઢા
1 min
26.1K
શું, અા
અાંગળી ના વેઢા ?
ના, અા તો
સ્પર્શ ના ખેતર ના
શેઢા ...!
શું, અા
અાંગળી ના વેઢા ?
ના, અા તો
સ્પર્શ ના ખેતર ના
શેઢા ...!