STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

સહારા નહીં મળે

સહારા નહીં મળે

1 min
197

જીંદગી તણી નાવને, 

સંભાળીને ચલાવો, 

સમજી ને ચલાવો, 

તે ચાલશે જ્યારે, 


કિનારા નહીં મળે, 

અને ડૂબશે ત્યારે, 

એને સહારા નહીં મળે.


Rate this content
Log in