STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

સાંજ

સાંજ

1 min
3.2K


સૂર્ય અાથમે છે,

પણ સાંજ

અાથમતી નથી !

ખગોળશાસ્ત્રીઓને

એ વાત તો ગમતી

નથી !


Rate this content
Log in