STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

સાંજ

સાંજ

1 min
13.7K


અંધારું વેઠવાનું  

અાકરું તપ કરવા બદ્દલ,

રાતરાણીને

પ્રકૃતિ-દેવીએ 

રાતભર મઘમઘવાનું

અાપેલું વરદાન, 

તે સાંજ..!


Rate this content
Log in