Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

સાગર

સાગર

1 min
27


પર્વત પિતાને ખોળે રમતી,

યુવાની ધારણ કરતાં જ 

પર્વતને છોડીને દોડી નીકળી.

ધસમસતી ધસમસતી, નથી કોઈની પરવા.


ક્યાં જતી હશે ? કેટલો થનગનાટ છે !

અરે ! એ તો જઈ રહી છે સમર્પિત થવા.

પોતાની મધુરપ છોડીને સાગરમાં સમાવા.


ખબર છે મધુરપ ખારાશમાં વિલીન થવાની.

છતાં પણ જઈ રહી છે સાગર પાસે.

એને જ તો પ્રેમ કહેવાય.


Rate this content
Log in