STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

સાચીમૈત્રી

સાચીમૈત્રી

1 min
26.9K


મિત્ર કશુંક 

માગવા અાવી

રહ્યો છે,

-એ જાણ્યા  

છતાં, 

એ કશુંક અાપવા

અાવી રહ્યો છે,

-એવો રાજીપો

થાય,એ જ

સાચી મૈત્રી....!


Rate this content
Log in