STORYMIRROR

Vivek Chudasma

Others

2  

Vivek Chudasma

Others

રણકાર લાગે.

રણકાર લાગે.

1 min
2.3K


નથી ડાક જો પણ તે, ડણકાર લાગે.
ન જંગી જટા તોય ગણકાર લાગે.
 
ઢળી જાય આકારમાં તો ઘણાં
પણ છતાંયે મને તો નિરાકાર લાગે.
 
બની ચાંદ પૂરો, સજાવી છે રજની,
અમાસે કરે રાત શણગાર લાગે.
 
ન બોલે કશુંયે હસાવે રડાવે
ન જાણે મને મૌન ભણકાર લાગે.
 
જતો થાય આતમ સુંવાળા શરીરે,
વગાડે ટકોરા ને રણકાર લાગે.
 


Rate this content
Log in