STORYMIRROR

Vivek Chudasma

Others

2  

Vivek Chudasma

Others

મનમાં

મનમાં

1 min
2.8K


શું લખું જુદાઈ સૌની
નથી કોઈના ખુદાઈ મનમાં.
 
જલે છે જોઈ સફળતા બીજાની,
બાંધે છે એ બુરાઈ મનમાં.
 
કરે છે હેરાન વાંક વગર સૌને
લે છે રોજ દુહાઈ મનમાં.
 
મૌનને વાંચવાની અનેરી કળા,
જાણું છું હું રુબાઈ મનમાં.
 
કદી દિલમાં ખોટ નથી "મિત્ર"
રાખુ છું માણસાઈ મનમાં.


Rate this content
Log in