રીક્ષાવાળો
રીક્ષાવાળો
1 min
6.7K
મેં રીક્ષાવાળાને
કહ્યું -
"ચાલ, કોઈ
સારી જગ્યાએ
લઈ જા..!"
- ત્યારે,
"સાહેબ! તમે
જ્યાં છો, એ
જગ્યા તમને
સારી ન લાગતી
હોય, તૌ બીજી
કૌઈ સારી જગ્યા
ક્યાંય નહીં મળે...!"
- કહી ને રીક્ષાવાળો ચાલ્યો ગયો...!