STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

રાજીનામું

રાજીનામું

1 min
27.2K


"નામું" 

કેવો હિસાબખોર  

શબ્દ !  

કે "રાજી" જેવા રૂડા શબ્દ સાથે

જોડાય, તો ,

"રાજીનામું" 

થઈ જાય !!


Rate this content
Log in