પ્રાપ્ય-અપ્રાપ્ય
પ્રાપ્ય-અપ્રાપ્ય
1 min
2.5K
પ્રાપ્યને નહીં, રે !
અપ્રાપ્યને પસંદ
કરે છે !
ઉપલબ્ધિ સાથેય
મન કેવા ફંદ
કરે છે !
