STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

પંખી

પંખી

1 min
14K


બેસવું હોય, 

તો જ બેસે પંખી

કોઈ ડાળ પર,

ઝાડ એના પર કૌઈ નિયમ

લાદી ના શકે


Rate this content
Log in