પ્લાસીનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
1 min
106
પ્લાસીનું યુદ્ધ છે આતો પ્લાસીનું યુદ્ધ
સત્તરસોસતાવનવાળું પ્લાસીનું યુદ્ધ,
પ્લાસી નામના સ્થળે થયેલું પ્લાસીનું યુદ્ધ
રોબર્ટ ક્લાઈવ અને સીરાજ ઉદ દોલા વચ્ચે થયેલું પ્લાસીનું પુદ્ધ,
મીરજાફરના વિશ્વાસઘાતવાળું પ્લાસીનું યુદ્ધ
રોબર્ટ કલાઈવની જીતવાળું પ્લાસીનું યુદ્ધ,
સીરાજ ઉદ દોલાની હારવાળું પ્લાસીનું યુદ્ધ
આ યુદ્ધથી અંગ્રેજો ભારતમાં આવ્યા એ પ્લાસીનું યુદ્ધ.
