STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ફૂલોની બજાર

ફૂલોની બજાર

1 min
2.8K


પથ્થર ખરીદવા

જાઉં છું, એમ કહીને

ફૂલોની બજાર

તરફ જનાર પર

લોકો હસ્યા,

અનુભવીઓ

નહીં !


Rate this content
Log in