STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

ફૂલ વિચારે છે

ફૂલ વિચારે છે

1 min
25.8K


  ફૂલ વિચારે છે-

  પતંગિયું 

  વિસામો ખાય છે

 ત્યારે એને

  મારો અણસાર  

 અાવે છે..!

 મને પણ પતંગિયાં નો અણસાર  અાવત,

 કાશ ! હું ઊડી શકતું હોત...!


Rate this content
Log in