STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

ફૂલ અને અત્તર

ફૂલ અને અત્તર

1 min
28K


તું જો

અત્તરમાંથી  

ફૂલ બનાવી શકે, તો, 

ફૂલ માં થી અત્તર 

બનાવવાનો

ગુનો તને માફ...!


Rate this content
Log in