STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Others

4  

Vrajlal Sapovadia

Children Stories Others

ફાલસા

ફાલસા

1 min
24.3K

સ્વાદમાં ખાટામીઠા 

પાક્યે જાંબલી દીઠા 


કોમલ પોચા અતિ 

બાલ પી ખુશ મતિ


કેરા દ્રુપ રૂપાળું ફળ 

પીધે સાફ આવે મળ 


ઉનાળે શીતળ ઘણું 

રૂપકડું રંગ સોહામણું 


પોષક ફાલસા શરબત 

ઊગે સૂકે રણ પરબત 


વિટામિન ભરપૂર 

ફોસ્ફરસ ચકચૂર 


ટૂંકી એની જિંદગી 

બંદગી બને માંદગી


પુષ્પ પીળા પંખ પંચ 

પંખી પ્રેમે મારે ચાંચ 


સ્વાદમાં ખાટામીઠા 

ધન ધામિની અદીઠા 


Rate this content
Log in