STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

પગેરું

પગેરું

1 min
2.6K


કંસ જેવા લોકો

તમારાથી બીએ

અને સુદામા જેવા

લોકો તમને ઝંખે,

તો જાણજો, કે

તમે કૃષ્ણનું

પગેરું લેતા

પગી છો


Rate this content
Log in