STORYMIRROR

Khvab Ji

Others

2.5  

Khvab Ji

Others

પાણિયારું

પાણિયારું

1 min
2.8K


સક્રિય હાજરી

નૂતન અર્થ

સર્જે છે !

પનિહારી

પાણી સીંચતી

હોય,

એટલી વાર,

કૂવો

પાણિયારું

હોય છે


Rate this content
Log in