Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓનલાઇન દર્શન

ઓનલાઇન દર્શન

1 min
4


ઓનલાઇન દર્શન કરી રાજી થતા,

ફેસબુક પર ફોટોને હાથ જોડતાં,


પેન ડ્રાઈવ થકી રેગડી સાંભળતા,

વોટ્સએપ પર નિમંત્રણ મોકલતાં,


ઈન્ટરનેટના યુગમાં ભક્તિની રીત,

 ઈન્સ્ટાગ્રામ પર લિંક ફરે સતત,


ભાવના ડૂબી સોશિયલ મીડિયામાં,

વિડિયો કોલ કરી દર્શનના વહેમમાં,


ટ્વીટર પર સૌને જય ચેહર લખે છે,

શ્રદ્ધા સઘળી મોબાઈલમાં વસે છે,


ઓનલાઈન પ્રસાદ મંગાવી ખાય છે,

ગરબા યુ ટ્યુબ થકી વગાડી રમે છે,


ચેહર મંદિર ગૂગલ પર સર્ચ કરે છે,

ને લાઈવ આરતીના દર્શન કરે છે,


Rate this content
Log in