STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ઓક્સિજન

ઓક્સિજન

1 min
2.6K


લેબોરેટરીમાં

રચેલી ફરફરાટ

હવા વચ્ચે પણ

સખત ગૂંગળામણ થઈ !

કેમ કે એ

હવામાં

ઓક્સિજન

ઉમેરવા નો

બાકી હતો !


Rate this content
Log in