Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

નસીબ

નસીબ

1 min
230


મળતાં નિષ્ફળતા એણે નસીબની વાત કરી,

પ્રયત્નોને મૂકી કોરાણે નિજજાતથી ઘાત કરી,


સત્યને સમજવામાં ઊણો ઉતર્યો એ ઘણો,

પુરુષાર્થનું પ્રભાત ભૂલી જાતે ઘનરાત કરી,


કર્યા કાન આંખ આડા પોતાની ભૂલો પ્રત્યેને,

ધ્યેયને પામવા કિસ્મતથી રખે મુલાકાત કરી,


છે અંધારું ઘોર સવામણ તેલે એ જીવનમાં,

નિરાશાની સોબત કરી જીવતરે કેવી ભાત કરી !


Rate this content
Log in