STORYMIRROR

Vaghela Arvind

Others

3  

Vaghela Arvind

Others

નખરાળા છો

નખરાળા છો

1 min
14K


તમે એવું ન માનો કે તમે કાળા છો,

હકીકતમાં તમે બહું જ રૂપાળા છો.


હવે નિખાલસતા ની તો હું શું વાત કરું? 

શું તમે પહેલેથી જ આટલા નખરાળા છો?


દેખાવે કયારેક ચહેરા પર હાસ્ય તરી આવે, 

બાકી આનંદની વાતોમાં ભારે ઉતાવળાં છો.


પોતાને કદી નીરખી આયનામાં જુઓ તો ખરા,

ખબર પડે કે પ્રતિબિંબના કેટલા અજવાળા છો.


ખરી સમજ પડતાં તો બહું જ વાર લાગશે,

હવે તો કહો "નલીન" તમે કોના સાળા છો?  


Rate this content
Log in