Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaghela Arvind

Others

3  

Vaghela Arvind

Others

આગિયો

આગિયો

1 min
7.6K


સુરજ ઢળતાંની સાથે જ હું જાગીયો છું.

કારણ હું અમાસનો ચમકતો આગીયો છું.

આમ તો મારું જીવન જ એક વહેમ છે.

માટે હંમેશા પોતાનાથી જ ભાગીયો છું.

ખુદ ઉપર પણ કયાં મારો હક રહયો છે.

ઈશ્વર પાસેથી પણ કોઈ દ્વારા માગીયો છું.

જન્મથી ચમકતો એમાં કઈ મારો વાંક છે ? 

કોણ જાણે આ વાતથી કેટલાંયને વાગીયો છું. 

સાંભળ્યું છે કે "નલીને" કંઈક લખ્યું છે. 

આજે એજ વાંચવાને કયાંરનો લાગીયો છું.


Rate this content
Log in