આવું તો ચાલ્યા કરે.
આવું તો ચાલ્યા કરે.
1 min
25.3K
ફકત પ્રમોશન માટે હાથ ઝાલ્યા કરે,
ઓ મારા સાહેબ આવું તો ચાલ્યા કરે.
હવે સહન નથી થતું એટલે કહેવું પડે,
પ્રકુતિને બદલામાં કંઈક તો દહેવું પડે.
પોતાના માટે પૈસા ખીસ્સાં ડાલ્યા કરે,
ઓ મારા સાહેબ આવું તો ચાલ્યા કરે.
હંમેશા નીચા માણસને જ સહેવું પડે,
તમારે પણ થોડું ઈમાનદાર રહેવું પડે.
અમારામાં તો આવું બધું જ હાલ્યા કરે,
ઓ મારા સાહેબ આવું તો ચાલ્યા કરે.
