STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

નખ

નખ

1 min
26.4K


ઔપચારિક 

હસ્તધુનન  થાય, 

ત્યારે લાગે કે, 

ટેરવાને તો નખ  હોય, 

પણ  સ્પર્શને તો

જાણે કે

નહોર  હોય !! 


Rate this content
Log in