નિષ્ઠા અને ઋણ
નિષ્ઠા અને ઋણ
1 min
11.8K
ઋણ ઋણમાં ફરક છે,
નિષ્ઠા છે અપાર,
ઋણ ને મહત્વ જે આપે,
હાની નિષ્ઠા ને થાય,
રાષ્ટ્ર આગળ ઋણ નું,
મહત્વ ઓછું ગણાય,
નિષ્ઠા રાષ્ટ્ર પ્રત્યેની,
ધન્ય ધન્ય થઈ જવાય,
મહાભારતના પ્રસંગનું,
મહત્વ એથી સમજાય,
હાની થાય છે ભારત ને,
જે ઋણ ચૂકવવા જાય,
રાષ્ટ્ર પ્રેમ ને ભૂલી ને,
નિષ્ઠા પણ વિસરાય.
