STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

નાળિયેરી

નાળિયેરી

1 min
13.6K


નાળિયેરીના

છાંયડાનું

કદ માપતા

સાહેબો,

નાળિયરના

પ્રસાદને

અારોગતાં પહેલાં

પરીક્ષણ માટે

લેબોરેટરીમાં

મોકલે, તો

નવાઈ નહીં !


Rate this content
Log in