STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

મંત્રધ્વનિ

મંત્રધ્વનિ

1 min
2.6K


માનશો ?

એ માખીના બણબણમાંથી

પણ મંત્રધ્વનિ સંભળાતો

હતો !

જે પ્રસાદની

સાકર પર

બેસવા

મઁડરાતી હતી !


Rate this content
Log in