STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

મંગળ-દોષ

મંગળ-દોષ

1 min
2.9K


તરબોળ થવાની

ઈચ્છા ઉમરલાયક

થઈ છે,

માગાં પણ અાવે

છે

પણ મેઘાડમ્બરનો

મંગળ-દોષ

ન નડે ,

તો સારું !


Rate this content
Log in