STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

મંદિરનું સરનામું

મંદિરનું સરનામું

1 min
26.4K


પ્રાર્થનાનો હેતુ હોય નહીં ક્ષીણ,

અમૃતની 

પ્યાલી માં હોય નહીં

અફીણ,

ઈશ્વર વિષય છે

ઊંચાઈનો,

મંદિરનું સરનામું  હોય નહીં ખીણ..!


Rate this content
Log in