Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children Stories

3  

Vanaliya Chetankumar

Children Stories

મળવા જઈએ

મળવા જઈએ

1 min
422


ચાલ આપણે મળવા જઈએ

પર્વત નદીને મળવા જઈએ

ચાલ આપણે ફરવા જઈએ


ચાલ આપણે મળવા જઈએ

હિંચકા પાસે હળવા થઈએ

ચાલ આપણે ફરવા જઈએ


ચાલ આપણે મળવા જઈએ

ઝરણાંમાં ઝીલી લઈએ

ચાલ આપણે ફરવા જઈએ


ચાલ આપણે મળવા જઈએ

ફૂલડાં સાથે ફોરમ ભરીએ

ચાલ આપણે ફરવા જઈએ


ચાલ આપણે મળવા જઈએ

આંબા ડાળે ઝૂમવા જઈએ

ચાલ આપણે ફરવા જઈએ


ચાલ આપણે મળવા જઈએ

નદી કિનારે હરવા જઈએ

ચાલ આપણે ફરવા જઈએ


ચાલ આપણે મળવા જઈએ

દરિયાકાંઠે તરવા જઈએ

ચાલ આપણે ફરવા જઈએ


Rate this content
Log in